અમદાવાદ, દ્વારકા અને સોમનાથ

Duration: 5 રાત્રી 6 દિવસ

Destination covered: અમદાવાદ દ્વારકા સોમનાથ

Price: 23000 Per person

Itineary Details

અમદાવાદ માં પ્રવેશ
હોટલ માં ચેક ઈન, સાઈડ સીન
આરામ માટે નો દિવસ

અમદાવાદ થી દ્વારકા
દ્વારકા હોટલ માં ચેક ઈન
દ્વારકા મંદિર દર્શન

હોટલ માં નાસ્તો
દ્વારકા દરિયા દર્શન
દ્વારકા સાઈડ સીન
દ્વારકા હોટલ માં રાત્રી રોકાણ

દ્વારકા હોટલ માં નાસ્તો
હોટલ માંથી ચેક આઉટ
દ્વારકા થી સોમનાથ બાય રોડ
સોમનાથ હોટલ માં ચેક ઈન
આરામ માટે નો દિવસ

સોમનાથ હોટલ માં નાસ્તો
સોમનાથ મંદિર દર્શન
સોમનાથ મંદિર રાત્રી આરતી દર્શન
સોમનાથ હોટલ માં રાત્રી રોકાણ

સોમનાથ હોટલ માં નાસ્તો
સોમનાથ થી સ્ટેશન

Inclusion

અમદાવાદ સ્ટેશન થી સોમનાથ સ્ટેશન સુધી પીક અપ ડ્રોપ
સવાર નો નાસ્તો
હોટલ

Exclusion

બપોર અને રાત્રી નું ભોજન