દુબઇ ટૂર

Duration: 5 રાત્રી 6 દિવસ

Destination covered: દુબઇ થી દુબઇ

Price: 60000 Per person

Overview

નોંધ : 

.    અમારા તરફથી બુક કરવામાં આવેલ પ્લેન, ટ્રેન, બસ, હોટેલ તેમજ અન્ય કોઈ પણ પ્રકારનું બુકિંગ જે તે કારણો સર રદ થાય, સમય ફેરફાર થાય અથવા કોઈ પણ કુદરતી કે કુત્રિમ બનાવ બને તો જવાબદારી અમારી રહેશે નહિ. તેવા સંજોગો માં જેતે વધારાનો ખર્ચ થાય તે ગ્રાહકે જાતે ચૂકવવાનો રહેશે. આભાર 

.   જે સમયે બુકિંગ થશે ત્યાર ની કિંમત ગણાશે.

Itineary Details

હોટલ ચેક ઈન, ફ્રી ડે ફોર  દુબઇ ગોલ્ડસુક (સાંજે :૦૦ પછી) ધો કુૃઝ વીથ ડીનર

અબુઘાબી સીટી ટુર વીથ ફરારી વલ્ડ (સવારે :૦૦ વાગે)

બુર્જ ખલિફા (124 floor ), બુર્જ અલ આરબ(view), દુબઇ મોલ , અમીરાત મોલ (સવારે ૧૦:૦૦ વાગ્યે)

ડેઝર્ટ સફારી બપોરે વાગ્યે (સવારે ગોલ્ડ સુક)

હોટલ ચેક ઈન, ફ્રી ડે ફોર આટ્લાંટીસ હોટલ, એકવેંચર વોટરપાર્ક

 

Inclusion

ફલાઈટ, હોટલ,વીઝા, OTB

Exclusion

ભોજન અને બીજી પવૃતી